માધાપરમાં મહિલાના ગળામાંથી સોનાની ચેનની ચીલ ઝડપ કરાઈ

image-37

copy image

copy image

નવાવાસ વિસ્તારમાં સાંજેના અરસામા બન્યો બનાવ

બાઈક પર આવેલા શખ્સોએ ગુનાને આપ્યો અંજામ

ફરિયાદ નોંધાવવા માટે લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા