આઈ.ટી.આઈ રાપર પર વર્ષ ૨૦૨૫માં પ્રવેશ પ્રક્રિયા શરૂ

રોજગારી અને સ્વરોજગોરીની તક પુરી આઈ . ટી.આઇ રાપર પર વર્ષ ૨૦૨૫માં પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય છે. ઓનલાઈન ફોર્મની છેલ્લી ખા ૩૦.૦૬.૨૫. એડમીશન માટે અને ફોર્મનો સમય માટે આઈ.ટી.આઈ. રાપર સવારે ૯.૩૦ કલાકથી સાંજે ૦૫ કલાક સુધી તે ઔદ્યોગિક શિક્ષણ સંસ્થાઓ રાપરના આચાર્ય જણાવે છે.