અમદાવાદ પ્લેન દુર્ઘટના સમયે કોડકી ગામના ત્રણ લોકોના મોત


મીડિયા ની ટિમ પહોંચી સુરેશ હીરાણીના ઘરે
સુરેશ હિરાણી , પુત્ર અશ્વિન હિરાણી અને માતા રાધાબેન સવાર હતા પ્લેનમાં
સુરેશ ભાઈ અને તેના પરિવાજનો ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા
ગઈકાલે લોકો પરત લંડન જઈ રહ્યા હતા તે સમયે પ્લેન ક્રેશ થયું
પ્લેન દુર્ઘટનામાં ત્રણેના લોકોના મોત થતા
ઘટનાના પગલે પરિવારમાં શોકનો માહોલ
કોડકી ગામના શૉકનો માહોલ
પરિવારના અન્ય સભ્યો લંડનથી અમદાવાદ આવવા માટે રવાના થયા
બાઈટ : નાનબાઈ હિરાણી
વન ટુ વન – મનજી હાલાઈ – ગ્રામજન