ભુજ ખાવડા હાઇવે પર સર્જાયો અકસ્માત

વેકરિયા રણમાં ગોગા મંદિર પાસે ટ્રિપલ અક્સ્માત સર્જાયો
બે ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત
ટ્રિપલ અકસ્માતનાં પગલે 3 લોકો ઘવાયા
મીઠા ભરેલ ટ્રેલર, સ્ટીલનાં સળીયા લઇ જતું ટ્રેલર અને અર્ટિગા કાર વચ્ચે સર્જાયો અકસ્માત
અકસ્માતનાં પગલે ટ્રેલરમાં રહેલ સામાન રસ્તા પર વિખેરાયો
અકસ્માતમાં ડ્રાઇવર ગંભીર રીતે ટ્રેલરની કેબીનમાં ફસાયો
ભીરંડીયારા ટોલ કર્મચારીઓ અને રાહદારીઓએ ડ્રાઈવરને કાઢવાની કામગીરી કરી
અકસ્માતનાં પગલે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો
ઈજાગ્રસ્તોને સારવાર માટે ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
સ્થાનિક પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી