સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.પટેલના માતા પિતાની ક્રૂર હત્યા

સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.પટેલના માતા પિતાની ક્રૂર હત્યા કરાઈ

બનાસકાંઠાના લાખાણીના જસરા ગામમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. પટેલના માતા પિતાની ઘાત કેવી રીતે રાત્રે હત્યા કરી દેવામાં આવી

અજાણ્યા હત્યારો રાત્રિના અંધકારમાં થયા ફરાર

આ ઘટનાના પગલે પોલીસ બેડામાં ચકચાર