કચ્છમાં મેઘરાજાનું આગમન

ભલે આયો મી” કચ્છમાં મેઘરાજાનું આગમન

છેલ્લા 24 કલાક (6 થી 6) માં જિલ્લાના 8 તાલુકામાં વરસાદ નોંધાયો

ગત રાત્રીના માંડવી-મુન્દ્રા માં ધોધમાર વરસાદ

માંડવીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો

મુન્દ્રમાં 2 ઇંચ વરસાદ નોંધાયો

ભુજ-ગાંધીધામ માં એક એક ઇંચ વરસાદ

રાત્રી થી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે ધીમીધારે વરસાદ

કચ્છ જિલ્લાના છેલ્લા 24 કલાક (6 થી 6 ) ના વરસાદ ના આંકડા

માંડવી. 81 MM
મુન્દ્રા. 41 MM
ભુજ 30 MM
ભચાઉ. 14 MM
નખત્રાણા. 18 MM
ગાંધીધામ 31 MM
અબડાસા. 08 MM
અંજાર. 09 MM