માત્ર એક વરસાદમાં જ રેલ્વે સ્ટેશન પહોંચવું બને દુર્ભાગ્ય


માત્ર એક વરસાદમાં જ રેલ્વે સ્ટેશન પહોંચવું બને દુર્ભાગ્ય એરપોર્ટ તરફથી આવતા વરસાદના ભરાય પાણી રેલ્વે સ્ટેશન પહોંચવા માટે 84 નો આટો કરવો પડે છતાં પણ એમ કેમ પહોંચ્યો તેની કોઈ જ ખાતરી નહીં
ભુજ નગરપાલિકા નું નિંભરતંત્ર ક્યારે જાગશે રેલવે સ્ટેશન પહોંચતા બંને તરફના રોડ પર મોટા ખાડા ખાબડા અનેકવાર અકસ્માત સર્જાયા છે અને લોકોના હાડકા તૂટ્યા ના દાખલા છતાં નિંભરતંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી