અબડાસાના વલસરામાં 25 વર્ષીય યુવાને ઝેરી દવા ગટગટાવી

copy image

copy image

copy image
copy image

અબડાસા ખાતે આવેલ વલસરામાં એક યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સુત્રોમાથી મળતી વિગતો અનુસાર ગત તા; 11-6ના વલસરામાં 25 વર્ષીય યુવાન ફિરોઝે કોઈ અગમ્ય કારણોસર ખેતરમાં છાંટવાની દવા પી લીધી હતી. ત્યાર બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તબીયત બગડતા હતભાગીનું મોત નીપજ્યું હતું. આ યુવાને કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.