ગુજરાત પોલીસ સંવેદના અને સેવાનો સમન્વય

copy image

ગુજરાત પોલીસ સંવેદના અને સેવાનો સમન્વય

રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં જ અમુક જિલ્લાઓમાં અતિવૃષ્ટિ થતાં બચાવકાર્યમાં અગ્રેસર ગુજરાત પોલીસ, સેવા મંત્રને સાકાર કરી રહી છે.