માધાપરમાંથી થયેલ બાઈક ચોરીના ગુનાનો આરોપી ગંગેશ્વર માર્ગ પરથી દબોચાયો

police

copy image

copy image

ભુજ ખાતે આવેલ માધાપરમાંથી થયેલ બાઈક ચોરીના ગુનાના આરોપી શખ્સને માધાપર પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે મળેલ પૂર્વબાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આ ચોરીના ગુનાના આરોપી ઈશમને ગંગેશ્વર માર્ગ પરથી ચોરાઉ બાઈક સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.