જીવદયા એ સૌથી મોટું પુણ્યનું કામ, તો આવો આપણા પુણ્યોમાં વધારો કરીએ આ અબોલ જીવની વારે ચડીએ

ભુજના માધપ્રમા આવેલ  હમણાં પપ્પી ડોગ્સ કેટલ સેલ્ટર સારવાર કેન્દ્રમાં બીમાર શ્વાનોને અને નાના નાના શ્વાનોની સંખ્યા વધી ગઈ છે જે આપ ઉપરોક્ત ફોટો/વિડીયો ક્લીપમાં નિહાળી શકો છો. એમની સારવાર માટે દવા ની જરૂરત છે. તેથી ફુલ નહિ તો ફુલની પાંખડી સ્વરૂપે આપ સૌ જીવદયાપ્રેમીઓ આ ઓનલાઈન સ્ક્રેનર દાનની સરવાણી આપી શકો તો આ અમુક અબોલા માસૂમ વફાદાર શ્વાનજીવોની દર્દનાક તકલીફમાં રાહતરૂપ મદદ મળશે અને આંગળી ચીંધ્યાનું પૂણ્યનું સત્કર્મ પણ અન્ય જીવદયાપ્રેમીઓ પાસેથી આર્થિક સહયોગ પણ પ્રાપ્ત કરાવવાનું અમૂલ્ય સત્કર્મ કરો અને કરાવતાં રહો જીવનની અમૂલ્ય ક્ષણે ક્ષણે સેવા એજ સર્વોપરી મહાઘર્મ મહાપૂજા છે.