રાજ્યના 148 તાલુકાઓમાં વરસાદ

copy image

copy image

સાબરકાંઠાના વડાલીમાં સૌથી વધુ વરસાદ

વડાલીમાં સાડા 10 ઈંચથી વધુ વરસાદ

ખેડબ્રહ્મામાં 8 ઈંચથી વધુ વરસાદ

દાંતામાં 7 ઈંચથી વધુ વરસાદ

મોડાસામાં 4 ઈંચથી વધુ વરસાદ

મેઘરજ, ઈડર, સતલાસણામાં સાડા 3 ઈંચથી વધુ વરસાદ

સુરતના ઉમરપાડામાં 3 ઈંચથી વધુ વરસાદ

તલોદ, વિજયનગરમાં અઢી ઈંચથી વધુ વરસાદ

સાગબારામાં 2 ઈંચથી વધુ વરસાદ

અન્ય 10 તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ

અન્ય 20 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ

અન્ય 108 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ