સ્થાનિક સ્વરાજ ની ચુટણી માં શુખપર (રોહા) ખાતે મતદાન કરતાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા

IMG-20250622-WA0032
copy image

રવિવાર તા:22/06/2025 ના ગુજરાતની 8000
થી વધુ ગ્રામ પંચાયતો ની ચુટણીઑ માં કચ્છ
મધ્યે 129 ગામમાં યોજાઇ રહી છે, ત્યારે કચ્છના
સાંસદ તથા ગુજરાત પ્રદેશ મહામંત્રીશ્રી વિનોદભાઇ
ચાવડાએ પોતાના માદરે વતન નખત્રાણા તાલુકાનાં
સુખપર (રોહા) ગામે પોતાના પવિત્ર મત આપી
કચ્છના દરેક સ્થળો એ જ્યાં લોકશાહી નું
મહાપર્વ સ્થાનિક સ્વરાજ ની ચુટણીઑ થઈ રહી
ત્યાં શાંતિ પૂર્ણ મતદાન થઈ રહ્યું છે વધુને વધુ
મતદાન થાય માટે તેમણે લોક અપીલ કરી હતી.