હિંમતનગર હાઇવે અમદાવાદ-વિરમગામ રેલવે લાઇનના ઓવરબ્રિજ પર ડમ્પરમાં ભીષણ આગ

copy image

સૂત્રો જણાવી રહ્યા છે, ગુજરાતમાં મહેસાણા ખાતે આવેલ પાલાવાસણા ગામ નજીક હિંમતનગર હાઇવે અમદાવાદ-વિરમગામ રેલવે લાઇનના ઓવરબ્રિજ પર ડમ્પરમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. અમદાવાદ-વિરમગામ રેલવે લાઇનના ઓવરબ્રિજ પર આ બનાવ બન્યો હતો જેમાં કોઈ કારણોસર ડમ્પરમાં આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. ત્યારે આગનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.