કચ્છ જિલ્લા મામલતદાર ભુજ શહેરની શુભેચ્છા મુલાકાતે ડીકે રાજપાલ સાહેબ

આજરોજ કચ્છ જિલ્લાની મામલતદાર ભુજ શહેર ની શુભેચ્છા મુલાકાત ડીકે રાજપાલ સાહેબ દ્વારા લેવામાં આવેલા હતી મામલતદાર ભુજ શહેર ફુલહારથી સ્વાગત કરવામાં આવેલા હતો. આ પ્રસંગે અલગ કચ્છ રાજ્યના અધ્યક્ષ શ્રી એમ એ બાવા તથા હિંમતસિંહ હાજર રહેલા હતા