ગુજરાત રાજ્યમાં છેલ્લાં બે સપ્તાહથી મેઘરાજાની મહેરબાની : સુરતમાં 24 કલાકમાં 13 ઈંચ વરસાદ

copy image

copy image

ગુજરાત રાજ્યમાં છેલ્લાં બે સપ્તાહથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરતમાં ગત દિવસે સવારના 6 વાગ્યાથી બીજા દિવસ સવારના 6 વાગ્યા સુધી 24 કલાકમાં 13 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે જળબંબાકારની સ્થિત જોવા જોવા મળી હતી. સુરતમાં ધોધમાર વરસાદ હોવાના  કારણે સવારે નોકરી-ધંધે જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળો પર ભારે વરસાદ હોવાના કારણે તાપીના અનેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી.