કચ્છ યુનિવર્સિટીની સામેની બાજુથી આધેડની લાશ મળી આવતા ચકચાર

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ગત દિવસે સાંજના સમયે કચ્છ યુનિવર્સિટીની સામેની બાજુથી 45 વર્ષીય અજાણ્યા આધેડની લાશ મળી આવેલ હોવાનો મામલો સપાટીઓ પર આવ્યો છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજમાં આવેલ કચ્છ યુનિ. નજીક દુકાન ધરાવતા રાજદીપસિંહ ગોહિલ નામના વ્યક્તિને ધ્યાનમાં આવેલ કે સામેની બાજુ બાવળોમાં કોઇ અજાણ્યા પુરુષનો મૃતદેહ પડયો છે. આ શખ્સે તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલિસેની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ બનાવ અંગે તજવીજ હાથ ધરી છે.