લીંબડી તાલુકાના 4 ગામોનાં કોણ હશે સરપંચ જે મત પેટી ખૂલ્યા બાદ નક્કી થશે

આજે લીંબડી તાલુકાના સૌકા, સમલા, નાના તિંબળા, અંક્રવાલિયા, તેમજ નાની કઠેચીનાં વોર્ડનાં ગ્રામ પંચાયતની સામન્ય ચૂંટણી યોજાઈ હતી…

જ્યારે સૌકા ગામ 2 ઉમેદવાર, સમલા માં 4 ઉમેદવાર, નાના તિબલા માં , અંકેવાલિયા માં 3 ઉમેદવાર ની વચ્ચે જામ્યો હતો રસાકસી જોવા મળી હતી

જ્યારે આજે દરેક ગામ ના મત ગણતરીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મત ગણતરી શરૂ કરવામાં આવેલ છે…

આજે 4 ગામોનાં કોણ હશે સરપંચ જે મત પેટી ખૂલ્યા બાદ નક્કી થશે..

રિપોર્ટર
વીરભદ્ર સિંહ જાડેજા
લીંબડી (સુરેન્દ્રનગર)