ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ શોધી કાઢી કાયદેશરની કાર્યવાહી કરતી ખાવડા પોલીસ

copy image

copy image

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા પ્રોફીબિસનના કેસો શોધી કાઢવા સુચન કરેલ જે અનુંસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા સાહબે ભુજ વિભાગ ભુજ તથા પોલીસ ઇન્સપેક્ટશ્રી વી.બી પટેલ ખાવડા પોલીસ સ્ટેશનઓના માર્ગદર્શન હેઠળ

આજરોજ તા.૨૫/૦૬/૨૦૨૫ના રોજ લુડીયા નાય? પેટ્રોલ પંપ પાસેથી એક ફોરચુનર ગાડી દારૂ ભરી ભાગી ગયેલ હોય જે હકીકત આધારે જેનો પીછો કરી ભીરંડીયારા ચેક પોસ્ટ પાસે ગાડીને પકડી લઈ તપાસ કરતા ગાડીમાં ગે.કા. રીતે અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશદારૂની બોટલો નંગ-૪૮ જેની કી.રૂા.૨૫૯૨૦/- તથા ટોયટા કંપનીની સફેદ કલરની ફોરચુરનર ગાડી જેના રજી નં.GJ-12-02-0902 વાળા હોઈ જેને કી.રૂ. ૫,00,000/- એમ કુલ્લ કિ.રૂ.૫,૨૫ ૯૨૦/- પ્રોહી પુજબનો મુદાપાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી વિગતઃ-

(૧) મહ્યવિરસિંહ બળવતંસિંહ સોઢા ઉ.વ.ર૮ ધંધો. ડ્રાઇવીંગ રહે.વેરાવાળા તા.રાપર કચ્છ

પકડાયેલ મુદામાલ-

(૧) MC DOWELLS NO.01 DELUXE WHISKY બોટલ નંગ-૩૬ જેની કિ.રૂ.૧૮,૭૨૦/-

(2) MOBI VODKA FOR SALE IN GOA ONLY બોટલ નંગ-૧૨ જેની કિ.રૂ.૭૨૦૦/-

(૩) ટોયટા કંપનીની ફોરચુરનર ગાડી જેના રજી નં.GJ-12-CP-0902 જેની કી.રૂ. ૫,૦૦,૦૦00/-

કુલ કબ્જે કરેલ મુદામાલ કિમંત રૂ.૫,૨૫,૯૨૦/-

આ કામગીરીમાં ખવડા પોલીસ સ્ટેશનના પો.ઈન્સશ્રી વીબી પેટલ સાહેબ તથા પો.હેડ.કોન્સ મહેશભાઇ જે પરમાર તથા પો.હેડ.કોન્સ ભરતભાઇ વી ચૌધરી તથા પો.કોન્સ રધુવીરસિંહ આઇ જાડેજા તથા પો.કોન્સ વિકમભાઈ જે ચૌધરી એ મુજબના પોલીસ કર્મચારીઓ જાડાયેલ હતા.