ભચાઉના રાપરમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી

image-213

copy image

copy image

ભચાઉના રાપરમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી….

દરિયાસ્થાન મંદિરથી વિરડા સુધી ત્રિકમ સાહેબની રથયાત્રા નીકળી….

અષાઢી બીજ નીમીત્તે મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું…..