અમદાવાદની રથયાત્રામા ભારે ભીડ અને DJના કારણે હાથીઓ થયા બેકાબુ; બે ત્રણ વ્યક્તિઓ હોસ્પિટલ ખસેડાયા

copy image

copy image

અમદાવાદની રથયાત્રામા ભારે ભીડના અને DJ ના કારણે (ગજરાજ) હાથી ગાંડા થયા છે, બે ત્રણ વ્યક્તિઓને ૧૦૮ મારફતે હોસ્પિટલ લઈ જવા પડ્યા છે