જય જગન્નાથ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજીત રથયાત્રાનું ગાંધીધામ સુન્ની મુસ્લિમ હીત રક્ષક સમીતીના આગેવાનોએ આવકારી સ્વાગત કર્યું


જય જગન્નાથ સેવા ટ્રસ્ટ (ગાંધીધામ) દ્વારા આયોજીત રથયાત્રા નું કચ્છ જીલ્લા મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ હાજી જુમા રાયમા,સૈયદ અનુબાપુ, હુશેન આગરીયા ઈતેહાદુલ મુસ્લેમીન હીંદ ના રાષ્ટ્રીય પ્રમુખ મહમદ આગરીયા ટ્રસ્ટી સાદીક રાયમા ગાંધીધામ સુન્ની મુસ્લિમ હીત રક્ષક સમીતી ના પ્રમુખ શાહનવાઝ શેખ લતીફ ખલીફા સહીત આગેવાનો એ આવકારી સ્વાગત કરેલ આ પ્રસંગે ઉડીયા સમાજ ના આગેવાનોએ મુસ્લિમ સમાજ નો આભાર માનેલ