સુખપર-પસુડા જતા રોડ પરથી પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી દુધઈ પોલીસ

copy image

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, સાગર બાગમાર સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ મુકેશ ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, અંજાર વિભાગ, અંજાર દ્વારા પ્રોહિબિશનના કેશો શોધી કાઢવા તેમજ દારૂને નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે શ્રી આર.આર.વસાવા પોલીસ ઇન્સ્પેકટર દુધઈ પોલીસ સ્ટેશનનાઓ સ્ટાફ સાથે આવી પ્રોહિબિશનની બદીને નેસ્ત નાબુદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ હતા તે દરમ્યાન ના.રા.મા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સુખપર-પસુડા જતા રોડ પરથી ફોર-વ્હીલ ગાડી ક્રેટા રજી.નંબર GJ-39-CA-4437 વાળીમા પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.
:: ગુનાની વિગત ::
દુધઈ પોલીસ સ્ટેશન ગુ.ર.નં:-૧૧૯૯૩૦૧૪૨૫૦૧૬૯/૨૦૨૫ પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી),૯૮(૨) મુજબ
:: આરોપીઓની વિગત ::
ફોર-વ્હીલ ગાડી ક્રેટા રજી.નંબર GJ-39-CA-4437 વાળીનો ચાલક તથા તપાસમાં જે નીકળે તે
