જૂનાગઢના ચોકી નજીક સમી સાંજે બે કાર વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત : કાર ચાલકનું મોત, પત્ની અને પુત્ર ગંભીર રીતે ઘાયલ

copy image

જૂનાગઢના ચોકી નજીક સમી સાંજે બે કાર વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત
એક કાર ચાલકનું મોત થયું અને પત્ની અને પુત્ર ગંભીર રીતે ઘાયલ
સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એકનુ મોત અને બે થયા ઘાયલ
ઘાયલોને સારવાર અર્થે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયા