સુરેન્દ્રનગર જીલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો
copy image

ચૂડા સહિત તાલુકામાં વાતાવરણમાં આવ્યો પલટો
અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદનુ થયુ આગમન
ચૂડા ના કરમડ છલાળા. બલાળા.ભગુપુર, કરમડ, જોબાળા સહિત આસપાસના ગામોમાં વરસાદ શરૂ
વરસાદના આગમનથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ
ચોટીલા સહિતના તાલુકાઓમાં વાતાવરણમાં પલટા બાદ ધોધમાર વરસાદ શરૂ
ચોટીલા ખેરડી. કાળાસર.કુઢડા સાગાણી.નાવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ શરૂ
રિપોર્ટર જયેશભાઇ મોરી