નારીત્વનું અપમાન : ઈન્ડિયન ઓઈલ ઉપર ભડકી સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે ગુરુવારે માત્ર મહિલા હોવાના આધારે એક મહિલાને સાર્વજનિક ક્ષેત્રની કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં નોકરી ન આપવાની બાબતને `નારીત્વનું અપમાન’ ગણાવ્યું હતું.સૂત્રો પરથી મળતી માહિતી લૈંગિક આધારે યોગ્ય હોવા છતાં પણ એલપીજી બોટલિંગ પ્લાન્ટમાં રીફિલિંગ હેલ્પરની નોકરી ન આપવા ઉપર ઈન્ડિયન ઓઈલને આડે હાથ લઈને વિચારસરણી બદલવાની જરૂર હોવાની ટિપ્પણી અદાલત દ્વારા કરવામાં આવી હતી. જસ્ટિસ અને ન્યાયમૂર્તિ ની પીઠે લૈંગિક ભેદભાવના કારણે યોગ્ય હોવા છતાં નોકરીથી વંચિત રાખવા બદલ ઈન્ડિયન ઓયલને અરજકર્તા મહિલાને 12 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો. નવી દિલ્હી, તા. 18 : સુપ્રીમ કોર્ટે ગુરુવારે માત્ર મહિલા હોવાના આધારે એક મહિલાને સાર્વજનિક ક્ષેત્રની કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં નોકરી ન આપવાની બાબતને `નારીત્વનું અપમાન’ ગણાવ્યું હતું. લૈંગિક આધારે યોગ્ય હોવા છતાં પણ એલપીજી બોટલિંગ પ્લાન્ટમાં રીફિલિંગ હેલ્પરની નોકરી ન આપવા ઉપર ઈન્ડિયન ઓઈલને આડે હાથ લઈને વિચારસરણી બદલવાની જરૂર હોવાની ટિપ્પણી અદાલત દ્વારા કરવામાં આવી હતી. જસ્ટિસ અને ન્યાયમૂર્તિ ની પીઠે લૈંગિક ભેદભાવના કારણે યોગ્ય હોવા છતાં નોકરીથી વંચિત રાખવા બદલ ઈન્ડિયન ઓયલને અરજકર્તા મહિલાને 12 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો.