ભુજમાં વરસાદના કારણે બસ સ્ટેશન વિસ્તાર ફરી પાણીમાં ગરકાવ

copy image

copy image

દર વખની જેમ બસ સ્ટેશન વિસ્તારમાં ફરી ભરાયા પાણી

વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા

પ્રવાસીઓને પારાવાર હાલાકી સહન કરવાનો વારો આવ્યો

દર ચોમાસે બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાય છે પણ નગરપાલિકાનું પેટનું પાણી નથી હાલતું

ભુજ નગરપાલિકા બસ સ્ટેશન વિસ્તારમાં યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા કરવામાં સદંતર નિષ્ફળ

જિલ્લાનું વડું મથક જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારી ભુજમાં જ વસવાટ કરતા હોવા છતાંય લોકોની સમસ્યા તેમના ધ્યાન બહાર?