પૂર્વ કચ્છના ગાંધીધામ વિસ્તારમાં વરસાદ

1-2

copy image

copy image

પૂર્વ કચ્છના ગાંધીધામ વિસ્તારમાં વરસાદ

જિલ્લામાં સવારથી વાદળ છાયા વાતાવરણ બાદ સાંજે વરસાદ

અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ

વરસાદથી શહેર વાસીઓને ગરમી માંથી રાહત