આજે કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ

મુન્દ્રાના ભુજપુર, દેશલપર, માંડવીના સલાયા, ભાડાઇ નાની, અબડાસાનું અરજણપર, ઉપરાંત રાપર તાલુકાના રમવાવમાં વરસાદ