સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા

copy image

જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસ્યો વરસાદ
વરસાદ પડવાથી ખેડૂતો ખુશ ખુશાલ તેમજ જીલ્લાના રહીશોને ગરમીમાં મળી આશિક રાહત
ચુડા અને વઢવાણમાં સાડા ત્રણ ઇંચ જ્યારે ધ્રાંગધ્રામાં ત્રણ ઇંચ પડ્યો વરસાદ
સાયલા ,લીંબડી મૂળી લખતર, દસાડા ma ek ઇચ થી લઈને અઢી ઇચ જેટલો પડયો વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદની તાલુકા વાઇસ આંકડાકીય માહિતી
ધ્રાંગધ્રા 75 MM
દસાડા 45 MM
લખતર 23 MM
વઢવાણ 84 MM
મૂળી 22 MM
ચોટીલા 15 MM
સાયલા 29 MM
ચૂડા 84 MM
લીંબડી 37 MM
થાનગઢ 07 MM
રિપોર્ટર જયેશભાઇ મોરી