ભુજ તાલુકાના માધાપરમાં ધીમીધારે વરસાદ

rain photo-

copy image

copy image

સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેર કરી રહ્યા છે ત્યારે ભુજ તાલુકાના માધાપર ગામમાં બે દીવસથી વાદળ છાયું વાતાવરણ હતું. આની વચ્ચે આજે સવારે માધાપર ગામમાં ધીમીધારે વરસાદ જોવા મળ્યો.