ફરી રખડતા ઢોરનો આતંક સામે આવ્યો


ભચાઉના રામવાડીમાં જલારામ મંદિર પાસે આખલાએ રાહદારીને અડફેટે લીધો
પસાર થતી વેળાએ રાહદારીને સિંગડા વડે ઉલારી ફેંક્યા
રાહદારી ઇજાગ્રસ્ત થઈ નીચે પટકાયા
ઇજાગ્રસ્તને સારવાર માટે ગાંધીધામ લઈ જવાયા
સમગ્ર ઘટનાનો સીસીટીવી વિડિઓ સામે આવ્યા