ભુજ શહેર વિસ્તારમાં હથીયાર (છરી,ધોકા,ગુપ્તી,કુહાડી) સાથે આરોપીના રહેણાક મકાનમાંથી એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી,પશ્ચિમ કચ્છ-ભુજ


પકડાયેલ આરોપી :–
મહનદ હનીફ ઉર્ફે રોક આમદ સમેજા, ઉવ.૪૩, રહે-અપનાનગર, સેજવાળા માતમ, ભુજ.
પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ :–
(૧) ભુજ શહેર બી ડીવી.પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૩૨૩૦૧૩૫/૨૦૨૩, આઈ.પી.સી. કલમ-૩૮૪, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪ મુજબ
(૨) ભુજ શહેર એ ડીવી.પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૨૨૪૦૮૨૮/૨૦૨૪, બી.એન.એસ. કલમ-૧૧૫(૨), ૧૧૭(૨), ૫૪ તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબ
(૩) ભુજ શહેર એ ડીવી.પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૨૨૫૦૫૮૪/૨૦૨૫, બી.એન.એસ. કલમ-૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૧(૪), ૫૪ તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબ.