અંજાર શહેરના નામચીન ગુન્હેગારોની ટોળકી વિરૂધ્ધ કાર્યવાહી કરતી અંજાર પોલીસ

copy image

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય સાહેબ દ્વારા મિલકત સબંધી એક કરતા વધારે ગુન્હામાં પકડાયેલ આરોપીઓ ઉપર સતત વોચ રાખવા માટે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમા સુચના આપવામાં આવેલ અને આવા આરોપીઓ પકડાયેથી તેઓ તમામનો ગુનાહિત ભુતકાળ રેકર્ડ ઉપરથી ચેક કરી ઈન્ડીયન પીનલ કોડ (ભારતીય ન્યાય સહિંતા) ઉપરાંત ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે અલગ-અલગ કાયદા બનાવવામાં આવેલ હોય જે મુજબ આવા આરોપીઓ વિરૂધ્ધ અસરકારક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અંતર્ગત પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ દ્વારા ઓર્ગેનાઈઝડ કાઈમ ક૨તી ટોળકી વિરૂધ્ધ જરૂરી કાયદાકીય પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ગોહિલ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત ઈતિહાસ ધરવાતા ઈસમો કે જેઓ સીન્ડીકેટ બનાવી ઓર્ગેનાઈઝ્ડ કાઈમ ક૨વાની મોડસ ઓપરેન્ડી વાળા ઇસમો ગુનાહિત ટોળકી બનાવી એકબીજા સાથે મેળાપીપણુ કરી સાથે મળી “Organized Crime Syndicate” મુજબના ગુન્હાઓ આચરતા હોય તેવા ઈસમો કે જેઓ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ કાઈમ એડટ – ૨૦૧૫ મુજબના શિક્ષાને પાત્ર ગુન્હાની વ્યાખ્યામાં આવતા હોય તેવી સંગઠીત ટોળકીના સભ્યો વિરૂધ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના તથા માર્ગદર્શન મળેલ હોય તેમજ અત્રેના અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.ન.૧૧૯૯૩૦૦૩૨૫૦૬૯૧/૨૦૨૫ બી.એન.એસ. ડલમ ૭૪, ૧૨૪(૧), ૬૧(૨), ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩) મુજબનો એસીડ એટેકટ જેવો ગંભીર ગુન્હો બનવા પામેલ અને સદર ગુના કામેના આરોપીઓ પૈકી (૧) વસંત રમેશ કોલી રહે. રોટરીનગર અંજાર તથા (૨) અઝરૂદીન ઉર્ફે શબ્બીર નઝમુદીન બાયડ રહે બાયાડફળીયુ દેવળીયાનાડા અંજાર તથા (૩) ફિરોઝ રમજુ લંઘા રહે ચિત્રકુટ સર્કલ પાસે પાણીના ટાંકા પાસે અંજાર કચ્છ વાળાઓએ અંજાર શહેરમાં અગાઉ એકબીજાની સાથે મેળાપણુ કરી ટોળકી બનાવી એકબીજાના સાગરીતો બની એકબીજાના સંકલનમાં રહી એકબીજાને દુસ્પ્રેરણ કરી પોતાનો સમાન ઈરાદો પાર પાડવાની પ્રવૃતી સબબ સંગઠીત ગુન્હેગારોની ટોળકી નાઓએ “Organized Crime
[7:59 AM, 7/11/2025] Geeta Rabari: (B)અજરૂદીન ઉર્ફે શબ્બીર નઝમુદીન બાયડ રહે. બાયડ ફળીયુ અંજાર
(૧) અંજાર પો.સ્ટે. ગુ.ર.ન.૧૧૯૯૩૦૦૩૨૫૦૬૯૧/૨૫ બી.એન.એસ કલમ-૭૪, ૧૨૪(૧), ૬૧(૨)(એ), ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩) મુજબ
(૨) અંજાર પો.સ્ટે ગુ.૨.ન.૧૧૯૯૩૦૦૩૨૨૦૮૫૪/૨૨ ઈ.પી.કો કલમ ૩૯૨, ૩૦૭, ૩૩૭, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૬(૨), ૧૨૦ (બી) તથા જી.પી.એક્ટ ક્લમ ૧૩૫ મુજબ
(3) અંજાર પો.સ્ટે ગુ.૨.ન.૧૧૯૯૩૦૦૩૨૨૦૮૪૮/૨૨ ઈ.પી.કો કલમ ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ
(૪) અંજાર પો.સ્ટે ગુ.૨.ન.૧૧૯૯૩૦૦૩૨૦૦૮૮૩/૨૦ ઈ.પી.કો ૩૨૬, ૩૩૭, ૪૨૭, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી. કલમ ૧૩૫, ૧૪૩ ૩૨૩,
(૫) પ્રોહીબીશનના ગુન્હાઓ – ૧૫
(C) ફિરોજ રમજુ લંઘા રહે ચિત્રકુટ સર્ડલ પાસે પાણીના ટાંકા પાસે અંજાર
(૧) અંજાર પો.સ્ટે. ગુ.૨.ન.૧૧૯૯૩૦૦૩૨૫૦૬૯૧/૨૫ બી.એન.એસ કલમ-૭૪, ૧૨૪(૧), ૬૧(૨)(એ), ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩) મુજબ
(૨) અંજાર પો.સ્ટે ગુ.૨.ન.૧૧૯૯૩00૦૩૨૪૧૩૫૨/૨૪ બી.એન.એસ કલમ ૧૧૫(૧), ૨૯૬(બી), ૩૦૯(૬), ૩૧૧ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ
(3) અંજાર પો.સ્ટે ગુ.૨.ન.૧૧૯૯૩૦૦૩૨૨૦૮૫૪/૨૨ ઈ.પી.કો કલમ ૩૯૨, ૩૦૭, ૩૩૭, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૬(૨), ૧૨૦(બી) તથા જી.પી.એક્ટ ક્લમ ૧૩૫ મુજબ
(૪) અંજાર પો.સ્ટે ગુ.૨.ન.૧૧૯૯૩૦૦૩૨૨૦૮૪૮/૨૨ ઈ.પી.કો કલમ ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.આર.ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.જી.વાળા તથા શ્રી ડી.વી.ખાંભલા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહી કામગીરી કરેલ છે.
[7:59 AM, 7/11/2025] Geeta Rabari: Syndicate” બનાવી અગાઉ ઘાડ, લુંટ, જીવલેણ હુમલો, એસીડ એટેકટ, રાયોટીંગ, એટ્રોસીટી એકટ તેમજ મારામારી ધાકધમડી જેવા ગંભીર પ્રકારના શરીર સંબધી ગુન્હાઓ સતત આચરતી ટોળકી આવા પ્રકારના અવાર નવાર ગુનાઓ આચરવામાં આવેલ હોવાની હકિકત તપાસ દરમ્યાન જણાઈ આવેલ હતી .
જે બાબતે પોલીસ સ્ટેશન રેકર્ડ ઉપરથી મજકુર ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ નોંધાયેલ ગુનાઓ બાબતે પુરતા પુરાવા એકત્રીત કરી મજકુર ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ કાઈમ એક્ટ ૨૦૧૫ (G.C.T.O.C) ની કલમ-૩(૧) પેટા (૨), કલમ-૩(૨) તથા કલમ-૩(૪) હેઠળ અલગ અલગ કલમો અંતગર્ત કાર્યવાહી કરવામા આવેલ છે.
આરોપીઓના નામ તથા ગુનાહિત ઈતિહાસ
(A) વસંત રમેશ કોલી રહે. રોટરીનગર અંજાર
(૧) અંજાર પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૯૯૩૦૦૩૨૫૦૬૯૧/૨૫ બી.એન.એસ કલમ- ૭૪, ૧૨૪(૧), ૬૧(૨)(એ), ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(3) મુજબ
(૨) અંજાર પો.સ્ટે ગુ.૨.ન.૧૧૯૯૩૦૦૩૨૩૧૧૩૬/૨૩ ઈ.પી.કો કલમ ૩૨૩, ૩૨૪, ૨૯૪(ખ), ૫૦૬(૨) ૧૧૪ તથા ધી જુવેનાઈલ જસ્ટીસ એક્ટ કલમ ૭૫ તથા તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ
(3)અંજાર પો.સ્ટે ગુ.૨.ન.૧૧૯૯૩003૨૩૦૨૬૬/૨૩ ઈ.પી.કો કલમ ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪ તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)(આર), ૩(૧)(એસ), ૩(૧) (વીએ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ
(૪) અંજાર પો.સ્ટે ગુ.૨.ન.૧૧૯૯૩૦૦૩૨૨૦૮૫૪/૨૨ ઈ.પી.કો કલમ ૩૯૨, ૩૦૭, ૩૩૭, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૬(૨), ૧૨૦(બી) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ
(૫) અંજા૨ પો.સ્ટે ગુ.૨.ન.૧૧૯૯૩૦૦૩૨૨૦૮૪૮/૨૨ ઈ.પી.કો કલમ ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ
(૬) અંજાર પો.સ્ટે ફસ્ટ ગુ.૨.ન. ૦૨૩૬/૨૦૧૮ ઈ.પી.કો કલમ ૩૯૫, ૩૯૭, ૩૨૩, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ
(૭) અંજાર પો.સ્ટે ગુ.૨.ન.-૧૧૯૯૩૦૦૩૨૦૧૧૩૮/૨૦ ઈ.પી.કો કલમ ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ
(૮) અંજાર પો.સ્ટે ગુ.૨.ન.૧૧૯૯૩૦૦૩૨૦૦૮૮૩/૨૦ ઈ.પી.કો ૩૨૬, ૩૨૩, ૩૩૭, ૪૨૭, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી. કલમ ૧૩૫, ૧૪૩
(૯) પ્રોહીબીશનના ગુન્હાઓ – ૧૦