એર ઇન્ડિયામાં ટિકિટ લીધી પણ મુસાફરી ન કરી શક્યા

એડવાન્સ ટિકિટ બુક કર્યા છતાં ૧૫ થી વધુ લોકો ને લીધા વગર ભુજ થી મુંબઈ નું વિમાન જતું રહ્યું

ચોરી ઉપર સીનાજોરી ની જેમ યાત્રીઓ ને રઝળતા મૂકી દીધા બાદ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવતા યાત્રીઓ હેરાન પરેશાન