માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીના સૂચન બાદ ગંભીરા બ્રિજ પર તાત્કાલિક દીવાલ બની

copy image

વડોદરા ખાતે આવેલ પાદરા તાલુકામાં મહી નદી પરના ગંભીરા બ્રિજ પર સર્જાયેલ દુર્ઘટમાં 20ના મોત નીપજ્યાં છે, જ્યારે એક યુવાન અંગે હજુ પણ કોઈ ખબર મળી નથી. ત્યારે આ દરમ્યાન ગત દિવસે આટલે કે, રવિવારે ગાંધીનગરથી માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા સૂચન આપવાથી ગંભીરા બ્રિજ પર તાત્કાલિક દિવાલ બનાવવા અંગે સૂચના અપાઈ હતી. આ સૂચન બાદ દિવાલ બનાવવા માટે રાતોરાત વ્યવસ્થા ઉભી કરી દેવાઈ હતી.