‘ રસાયણિક ખાતર ફરીયાદ કંટ્રોલરૂમ શરૂ કરવા ‘
કૃષિ ઉત્પાદકતા અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામા ખાતરો મહત્વની ભૂમિકા ભજવે છે . ખાતરો પાકને સ્વસ્થ વિકાસ અને સુધારેલી ખાદ્ય ગુણવતા માટે જરૂરી આવશ્યક પોષણ તત્વ પુરા પાડે છે . ખાતર એ આવશ્યક ચીજવસ્તુ હેઠલ આવે છે . જે ખાતર ( અર્કબનિક , કાર્બનિક અથવા નિયંત્રણ ) હુકમ , ૧૯૮૫ દ્રારા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ , ૧૯૫૫ હેઠલ નિયંત્રિત થાય છે . સારા વરસાદને લીધે મોટા પ્રમાણ ખેતી પાકોનુ વાવેતર થવાને લીધે ચિંતા ઉંચી માંગને કારણકે ડુપ્લીકેટ ખાતર / ભળતાનામ વાલા ખાતર / નીચી ગુણવતાવાળા ખાતરો લેભાગુ તત્વ દ્વારા વેચાઈ શક શક છે . તે વાતે તમામ કૃષિ / વિક્રતા એ સતર્ક રહેવા જાણવામાં આવે છે .
ખાતર ( અર્કબનિક , કાર્બનિક અથવા નિયંત્રણ ) હુકમ , ૧૯૮૫ હેઠલ આવી લીધેલ તમામ ખાતરો જેમકે રસાયણિક ખાતરો ( યુરિયા, ડીએપી, એનપીકે, એમઓપી, એસએસપી) ઓર્ગેનિક ખાતરો , જૈવિક ખાતરો , સુક્ષ્મ , FOM, LFOM , નેનો ખાતરો , પાણીમાં દ્રાવ્ય ખાતરો , ખાતરો ખાતરો , ફોર્ટી ફાઈલ ખાતરો , કસ્ટમાઇઝ ખાતરો વિગેરેની ચકાસણી અર્થે નિયમિત નમૂના મેળવવામાં આવી રહ્યા છે . તેમજ સબસીડાઇઝ ખાતરોની રાજ્યબજારી , વધુ કિંમત લી વેચાણ , ડાયવર્ઝન અને સંગ્રહો , જાહેરખબર આપના આગામી / માં અનિયમી તા જ્ઞાનાય તો તે અંગે તાલુકા કક્ષાએ ખેતીવાડી શાખા , ખેતી અધિકારીને જાણ કરવા તેમજ જિલ્લાકક્ષાએ નાયબ ખેતી નિયામક ( વિસ્તરણ ), ની મેદાન , ખેડા તાલીમ કેન્દ્ર બિલ્ડીંગ , સંસ્કાર નગર , ભુજ – ખોરાક કન્ટ્રોલ રૂમ નંબર : ૦૨૮૩૨ – ૨૨૧૦૩૮ પર તેમજ ભારત સરકારશ્રીના ખાતર કન્ટ્રોલ રૂમ ૦૧૧ – ૨૩૦૭૪૪૦૭ પર સંપર્ક કરી તમે રજૂઆત / ફરીયાદ કરી શકય છે .