રાપરના આડેસરમાં પાંચ જુગારીની અટકાયત

jugar-1-2-960x640-1-150x150-1

copy image

copy image

રાપરના આડેસરમાં ખુલ્લેઆમ ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ આડેસર ગામના રામ મંદિર પાછળ આવેલી બાવળની ઝાડીમાં બપોરના સમયે અમુક શખ્સો ગંજીપાન વડે પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા. ત્યારે અચાનક ત્રાટકેલી પોલીસે રોકડ રૂા. 11,200  સાથે પાંચ શખ્સોને પકડી લીધા હતા. આ મામલે વધુ તપાસ પોલીસે આદરી છે.