નખત્રાણામાં સરેઆમ ધાણીપાસા વડે પોતાનું નસીબ અજમાવતા ચાર ઝાડપાયા
copy image

નખત્રાણામાં સરેઆમ ધાણીપાસા વડે પોતાનું નસીબ અજમાવતા ચાર પત્તાપ્રેમીઓની પોલીસે અટકાયત કરી લીધી હતું. આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પોલીસને બાતમી હકીકત મળેલ કે નખત્રાણાના મફતનગરમાં ઘરના આંગળામાં ધાણીપાસા વડે જુગાર રમતા ચાર શખ્સોને રોકડા રૂા. 5800ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.