ગણતરીના કલાકોમાં મો.સા ચોરીનો ભેદ ઉકેલી અનડીટેક્ટ ગુનો શોધી કાઢી બે આરોપીને પકડી પાડતી રાપર પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ પુર્વ કચ્છ જીલ્લામાં ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરી ના ગુન્હાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓનો ભેદ ઉકેલવા આપેલ સુચના અન્વયે પોલીસ ઈન્સપેકટર શ્રી જે.બી.બુબડીયા નાઓની સુચના આધારે રાપર પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે રાપર પો.સ્ટે ગુ.ર.નં.૧૧૯૯૩૦૧૦૨૫૦૨૮૬/૨૦૨૫ બી.એન. એસ. કલમ-૩૦૩ (૨) મુબજના ગુના કામે ચોરાયેલ મો.સા રજી નં- GJ-12-EN-2009 વાળુ શોધી કાઢી બે ઇસમોને પકડીપાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
- પકડાયેલ આરોપીનું નામ-
(૧) હરેશ વાઘાભાઈ કોલી (વડેચા) ઉ.વ.૨૯ રહે-કબીરનગર, ગેડી તા.રાપર
(૨)દશરથ લક્ષ્મણભાઈ કોલી (ધોળકીયા) ઉ.વ.૨૨ રહે-ઉમૈયા તા.રાપર
નાસતો ફરતા આરોપીનું નામ-
જાવેદ આદમ ધાંચી રહે-ઉમૈયા તા.રાપર
*
શોધી કાઢેલ ગુનાઓની વિગતઃ-
રાપર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૯૯૩૦૧૦૨૫૦૨૮૬/૨૦૨૫ બી.એન. એસ. કલમ-૩૦૩ (૨)
કબ્જે કરેલ મુદામાલઃ-
(૧) હીરોસ્પ્લેન્ડર મોટરસાઈકલ રજી.નં.GJ-12-EN-2009કિ.રૂ.૩૫,૦૦૦/-
♦ કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
આ કામગીરી પોલીસ ઈન્સપેક્ટર શ્રી જે.બી.બુબડીયા તથા પો.સ.ઇ શ્રી આર.આર.અમલીયાર તથા સર્વેલન્સ સ્ટાફ રાપર પોલીસ સ્ટેશન દ્વારા સાથે રહી કરવામાં આવેલ છે.