જખૌ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટાટા કંપનીના એક બલ્કર વાહનમાંથી બીલ કે આધાર પુરાવા વગરનો સિમેન્ટનો જથ્થો ઝડપાયો


પકડાયેલ આરોપીઓ:
(૧) ઇકબાલ ઉમર મવર ઉ.વ.૩૨ રહે.લાલા તા.અબડાસા કચ્છ
(૨) અબ્દુલકરીમ ફકિરમામદ સોઢા ઉ.વ.૨૨ રહે.મોખરા (ગોયલા)તા.અબડાસા કચ્છ.
કબ્જે કરેલ મુદ્દામાલ :
“Redmi 8A” કંપનીનો મોબાઇલ કિ.રૂ.૨૦૦૦/-
“Vivo Y 29” કંપનીનો મોબાઇલ કિ.રૂ.૩૦૦૦/-
૭૨૦ કિલોગ્રામ સિમેન્ટ કિ.રૂ.૫,૭૬૦/-
એક ટાટા કંપનીનુ બલ્કર જીજે.૧૨.એ.વાય.૭૦૭૬ કિ.રૂ.૫,૦૦,૦૦૦/-