આગામી 14 મી ઓગસ્ટથી 18મી ઓગસ્ટ દરમ્યાન યોજાશે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો 

copy image

copy image

યોજાવા જઈ રહ્યો છે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો 

ત્યારે શરૂઆતથી જ લોકમેળો ચકડોળે ચડ્યો હોય તેવો માહોલ

 આગામી 14 મી ઓગસ્ટ થી 18 મી ઓગસ્ટ સુધી રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાશે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો