નાગોર ઓવર બ્રિજ સુરલ ભીટ ચાર રસ્તા પાસે બે ટ્રેલર વચ્ચે સર્જાયો અક્સ્માત

ટ્રેલર ની કેબિનમાં ડ્રાઈવર ફસાઈ જતા ભુજ ફાયર વિભાગે મહા મહેનત ડ્રાઈવર ને બહાર કાઢી રેસ્ક્યુ ની કામગીરી કરેલ