ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી ઉઠી
copy image

રાપરના બેલા નજીક 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
આજે સવારે 9.45 મિનિટે રાપરના બેલા ગામથી 16 કિલોમીટર દૂર 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
ભૂકંપના આંચકાના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો