પંચમહાલના 14થી વધુ ગામોમાં એમજીવીસીએલની 19 ટીમોએ વીજ ચેકિંગ કામગીરી : ₹11 લાખથી વધુની ચોરી ઝડપાઈ

 પંચમહાલના શહેરા નગર સહિત 14થી વધુ ગામોમાં એમજીવીસીએલની 19 ટીમોએ વીજ ચેકિંગ કામગીરી હાથ ધરાઈ…

 69 જેટલા વિજ કનેક્શનોમાં 11.29 લાખ રૂપિયાની વિજ ચોરી પકડાઈ….

વિજ ચેકીંગની કામગીરી દરમ્યાન વાડી અને વલ્લવપુર ગામમાં સૌથી વધુ 3.81 લાખ રૂપિયાની વિજ ચોરી ઝડપાઇ હોવાનું સામે આવ્યું….

કામગીરી દરમ્યાન વિજ ચોરી પકડી તેમના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી…