દેશનું સૌથી સુરક્ષિત શહેર Ahmedabad બન્યું

ન્યૂમ્બિયો એ 2025ના અપરાધ અને સુરક્ષા સૂચકાંક રિપોર્ટમાં સમગ્ર દુનિયામાં સૌથી સુરક્ષિત શહેર તરીકે અબુધાબી અને ભારતના સૌથી સુરક્ષિત શહેરમાં અમદાવાદને દરજ્જો મળ્યો

અમદાવાદ 68.3 સ્કોર સાથે હાઇ સિક્યોરિટી સ્કોર સાથે સમગ્ર ભારતમાં સૌથી મોખરે છે, એશિયાના સૌથી સુરક્ષિત શહેરોમાં અમદાવાદ 29માં ક્રમે.

અમદાવાદમાં ક્રાઈમ એન્ડ સેફ્ટી ઈન્ડેક્સ રિપોર્ટ – 2025માં 25 હજારથી વધુ CCTV કેમેરા સાથે નાગરિક કેન્દ્રિત પોલીસિંગના પ્રતાપે ભારતના તમામ શહેરોમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.