34 દિવસ બાદ ચારધામ યાત્રાસંગ 2/8ના રોજ કેરા પરત ફરતા સગા સબંધીઓ તેમજ ગામ લોકોએ ફૂલહારથી કર્યું સ્વાગત મહિલા બેન્ડપાર્ટી સાથે યોજાયું સામૈયુ


34 દિવસ બાદ ચારધામ યાત્રાસંગ 2/8/2025 ના રોજ કેરા પરત ફરતા સગા સબંધીઓ તેમજ ગામ લોકોએ ફૂલહાર થી કર્યું સ્વાગત મહિલા બેન્ડપાર્ટી સાથે યોજાયું સામૈયુ
કેરા થી ભુજ, જેતલપુર, ઉમરેઠ, ડાકોર, રુવા, ઉજ્જૈન, ઇન્દોર, ઓમકારેશ્વર, ધરગામ, બુરાનપુર, નાગપુર, જગન્નાથપુરી, કોલકાતા, ગંગા સાગર, બૌદ્ધગયા, ગયાજી, કાશી, પ્રયાગરાજ, ચિત્રકૂટ, નેપાળ, પોખરા, જોમસોમ, મુક્તિનાથ, ભરતજી આશ્રમ, પોખરા, છપૈયા, નૈમિષારણ્ય, લોગંજરી, અયોધ્યા, નંદગાવ, પ્રયાગરાજ, વાલ્મિકી ઋષિ આશ્રમ, નોમ સારણીયા શેત્ર, મથુરા, ગોકુળ, વૃંદાવન, નંદગાંમ, ગોવર્ધન, બરસાણા, નંદગામ, હરિદ્વાર, જમનોત્રી, ગંગોત્રી, ત્રીયુગી નારાયણ, કેદારનાથ, બદ્રીનાથ, ભવિષ્ય બદીયા, ઋષિકેશ, હરિદ્વાર, સુકતાલ, કુરુક્ષેત્ર, જેતપુર, નાથદ્વાર, શામળાજી, ટોરડા, અમદાવાદ, ડંભાણ, વડતાલ, કમીયાણા, ધોલેરા, કુંડળ, સારંગપુર, ગઢડા, સરધાર, ભુજ, કેરા