ગેરકાયદેસર રીતે બેન્ટોનાઇટ (ખનીજ)નુ ઓવરલોડ વહન કરતા ચાર ટ્રક ઝડપાયા

ખનીજ ચોરી ઉપર અંકુશ લાવવા માટે દયાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે બેન્ટોનાઇટ (ખનીજ)નુ ઓવરલોડ વહન કરતા ચાર ટ્રક પકડી કાયદેસરની કાર્યવાહી કરી ખાણ-ખનીજ વિભાગ દ્વારા રૂ.૫,૩૫,૭૮૮/- નો રોકડ દંડ કરાવતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”
(૧)ટ્રક રજી.નં. NL 06 A 6442, વાહન ચાલક મુબારક દાઉદ બલોચ રહે. ગાંધીનગરી, ભુજ.
(૨) ટ્રક રજી.નં. NL 06 A 6445, વાહન ચાલક ઇકબાલ અબ્દુલ કરીમ સુમરા રહે. ખાવડા.
(૩) ટ્રક રજી.નં. GJ 12 BZ 9810, વાહન ચાલક રાજેશ મુળાભાઇ જાગરીયા રહે. પાંધ્રો.
(૪) ટ્રક રજી.નં. GJ 12 BZ 5013, જેના વાહન ચાલક નાસીર અલીમામદ સંગાર રહે. માનકુવા.