પ્રાંતિજમાં મામલતદાર અને ડ્રાઈવર રૂ.50,000ની લાંચ લેતા ઝડપાયા

copy image

મામલતદાર અને ડ્રાઈવર લાંચ લેતા ઝડપાયા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં ભ્રષ્ટાચારનો એક મોટો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પ્રાંતિજના મામલતદાર જગદીશ ડાભી અને ડ્રાઈવરને એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા રૂ.50,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.
મામલતદારે ડમ્પરના માલિક પાસેથી લાંચની માંગ કરી હતી