કચ્છ પ્રવેશદ્વાર સમા સૂરજબારી હરિપર બ્રિજ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત

copy image

માણીયા ના હરીપર બ્રિજ પાસે સર્જાયો ટ્રિપલ અક્સ્માત કાર ટ્રક અને ટ્રેલર ભટકાતા લાગેલી આગમાં જીવતા ૪ લોકો ભુંજાતા ઘટના સ્થળે ૪ ના મૌત ૫ થી વધુ ઘાયલ
ટ્રેલર અને ટ્રક ડ્રાઈવર અને કાર માં સવાર બે લોકો સહિત ૪ મૌત
ભચાઉ અને મોરબી ફાયર બ્રિગેડ ની ટીમે રાત્રે આગ પર કાબુ મેળવ્યો